Melasma (also known as chloasma  or the mask of pregnancy when present in pregnant women is a tan or dark  or brown skin discoloration. Although it can affect anyone, melasma is particularly common in women, especially pregnant women and those who are taking oral or patch contraceptives or hormone replacement therapy (HRT) medications.

CAUSES OF MELASMA
Melasma is thought to be the stimulation of melanocytes (cells in the dermal layer which transfer the melanin to the keratanocytes of the epidermis of skin that produce a pigmentcalled melanin) by the female sex hormones estrogen and progesterone to produce more melanin pigments when the skin is exposed to sun. Women with a light brown skin type who are living in regions with intense sun exposure are particularly susceptible to developing this condition.

Genetic predisposition is also a major factor in determining whether someone will develop melasma.

The incidence of melasma also increases in patients with thyroid disease.It is thought that the overproduction of melanocyte-stimulating hormone (MSH) brought on by stress can cause outbreaks of this condition. Other rare causes of melasma include allergic reaction to medications and cosmetics.

TREATMENT OF MELASMA
it may takes more than 6 months. pts may get varied results according to depth of pigment.

  • Topical depigmenting agents, such as hydroquinone (HQ) either in over-the-counter (2%) or  (4%) strength is a chemical that inhibits tyrosinase, an enzyme involved in the production of melanin gives quicker results but can not used for more than 3 months and stoping applying it melasma recures and prolong use causes aggravation of pigmentation and may be ochronosis.
    Tretinoin,[6] an acid that increases skin cell (keratinocyte) turnover. This treatment cannot be used during pregnancy. triple combination preparation with HQ ,tretinoin and mometasone are also harmful in long term so avoided.

    OCHRONOSIS AFTER LONG TERM USE OF HQ COMBINATION CREAM.
  • Azelaic acid (20%), thought to decrease the activity of melanocytes.[3]
  • Tranexamic acid by mouth has shown to provide rapid and sustained lightening in melasma by decreasing melanogenesis in epidermal melanocytes
  • Flutamide (1%),kojic acid,arbutin etc
  • chemical peels
  • Microdermabrasion to dermabrasion (light to deep)
  • Galvanic or ultrasound facials with a combination of a topical crème/gel. Either in an aesthetician’s office or as a home massager unit.
  • Laser but not IPL (IPL can make the melasma darker)

Oral medications and dietary supplements employed in the treatment of melasma include tranexamic acid, Polypodium leucotomos extract, beta‐carotenoid, melatonin, and procyanidin.[13]

In all of these treatments the effects are gradual and a strict avoidance of sunlight is required. The use of broad-spectrum sunscreens with physical blockers, such as titanium dioxide and zinc dioxide is preferred over that with only chemical blockers. This is because UV-A, UV-B and visible lights are all capable of stimulating pigment production.

Patients should avoid other precipitants including hormonal triggers.

MELASMA( છાયા- કાળા ડાઘ)

 કારણો અને મર્યાદાઓ     HETA SKIN CLINIC

    – સૂર્ય ના કિરણો (તડકો),હોર્મોન્સ ની અસરો,વિટામીનોની ઉણપો, પ્રકૃતિગત અને દવાઓ

    – સારવાર છ  મહિના કરતાં વધારે લેવી પડે.
    – સારવાર નું પરિણામ દરેક દર્દીએ દર્દીએ વધઘટ મળે.
    – ઊંડા (DERMAL) ડાઘ મુશ્કેલ હોય છે
સારવાર ની સમસ્યાઓ અને મર્યાદાઓ
સામાન્ય રીતે ખુબજ પ્રચલિત ડાઘ મટાડવાની ટ્યુબો જેવી કે MELACARE, COSMELITE, SKINLIGHT ,LOMELA ,NOMARKS વગેરે જેવી હજાર કરતાં વધારે  બ્રાન્ડ્સ ( ટ્યુબ્સ ની ફોર્મુલા એકજ – ખોખા અને નામ અલગ)
 અને   BETNOVATE ,TENOVATE ,ELOCON ,PANDERM કે DERMI 5 જેવી ખરજવા કે  એલર્જી ની સારવાર માં વપરાતી ટ્યુબો કિંમત માં ૧૫૦-૨૦૦ રૂપિયા ની અંદર મળે છે જે આ ડાઘ પર લગાવવાથી ડાઘ ઝડપ થી મટે છે .કેટલાક બ્યુટીપાર્લર માં આ દવાઓ ડબ્બી ઓ માં ભરી ને ઉંચી કિંમતે આપવામાં આવે છે.( ઉપર ની બધીજ દવાઓ થી સરેરાશ ૨-૩ મહિનામાં માં સારું લાગે)                                          પણ                         
 આ ટ્યુબ લગાવવાનું બંધ કરવાથી ડાઘ પરત આવે છે અને વધારે લાંબો સમય લગાવવાથી આડ અસર કરે છે.(મોટા ભાગ ના દર્દીઓ અલગ અલગ કંપનીની એક જ પ્રકારનું ઉપર નું કેમીકલ ધરાવતી ટ્યુબ્સ લગાવે છે માટે આડઅસર ની શક્યતા વધી જાય છે.નિયમ પ્રમાણે  આ ટ્યુબ્સ ૩ મહિના થી વધારે લગાવવાની ભલામણ જ નથી. ના છુટકે કેટલાક કિસ્સા ઓ માં ઉપર ની ટ્યુબ્સ લગાવવાની થાય તો ૨ મહિના પછી ડોકટર સાહેબ ની સલાહ મુજબ સલામત ટ્યુબ્સ માં શિફ્ટ થવું પડે જે પરિણામ મુજબ લાંબો સમય ચલાવવી પડે.

                                                 ઉપર ની ટ્યુબ્સ ની આડઅસરો
ચામડી પાતળી થવી(ATROPHY)  ,લોહી ની પાતળી નસો દેખાતી થવી ,ચામડી લાલ થવી અને સુકાવી,  રુંવાટી વધવી , હઠીલા ખીલ થવા ( જે મટાડવા ૬ મહિના જેટલી અલગથી સારવાર લેવી પડે છે), અને ડાઘ ની માત્રા (ઘાટ થવો) માં વધારો થવો.

                                     આ આડઅસરો  થી દર્દીઓ ને બચાવવા-
ઘણી બધી કંપનીઓ એ સલામત કહી શકાય (આડઅસર વગર ના) તેવા કેમિકલ ધરાવતી અલગ અલગ ટ્યુબ્સ બજારમાં મૂકી છે  જે૨૦૦ રૂપિયા થી શરુ થઈ ને ૫૦૦૦ રૂપિયા સુધી ની મળેછે. આ ના પરિણામ ધીમા હોય છે અને દરેક દર્દી એ દર્દી એ અલગ મળે છે.

આ પરિણામો ને વધારે માં વધારે મેળવવા કેટલીક નિયમ પ્રમાણે ની ડોક્ટર સાહેબ ની સલાહ મુજબ ની  ગોળીઓ તેમજ કેમિકલ પીલીંગ અને લેસર ની સારવાર લઈ શકાય.
                                             વાંચ્યા પછી મુંઝવણમાં પડી ગયા. ચિંતા કરશો નહિ

        તમારું આ સારવાર નું માસિક બજેટ નક્કી કરો અને ડોક્ટરસાહેબ ને જણાવો. જે  તમારી આર્થિક સ્થિતિ ને આધારે નક્કી કરો જે માસિક ૭૦૦- ૧૦૦૦ રૂપિયા થી શરુ કરીને ૪૦૦૦ કરતાં વધારે હોઈ શકે.                                                 

                                  શું કાળજી રાખશો                  HETA SKIN CLINIC

       – ખોરાક માં   લીલાં શાકભાજી , દુધ અને ફળો વધારે પ્રમાણ માં લેવા.

        – MALA – D જેવી હોર્મોન્સ ની ગોળીઓ બંધ કરી બીજો વિકલ્પ અપનાવવો.

        – તડકા થી ૧૦૦ ટકા સાચવવું જરૂરી છે. જે માટે ચેહરા ને જાડા કપડા ના રૂમાલ કે દુપટ્ટા ,માથે ટોપી કે હેલ્મેટ થી બચાવી શકાય.

        -જ્યાં જરૂર પડે ત્યાં SUNSCREEN નો ઉપયોગ કરવો. જે તડકામાં જતા  ૨૦ મિનીટ પેહલાં જાડી માત્રા માં લગાવવું પડે. દર ૩ -૪ કલાકે ફરીથી લગાવવું પડે.

         -સલામત ટ્યુબ્સ નિયમિત લગાવવી જરૂરી છે જે ડાઘ મટયા પછી ધીમે ધીમે ઓછી કરી શકાય.

                         પરિણામ વધારે અને પ્રમાણમાં ઝડપ થી મેળવવા ની સહાયક -સારી પધ્ધતિઓ
      કેમિકલ પીલીંગ-
      -જેમાં ચામડી ને નુકશાન ન કરતા હોય તેવા કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે.
     – દર ૧૦ -૧૫ દિવસે આ સારવાર રીપીટ કરવામાં આવે છે.
     – ઓછામાં ઓછા ૪-૬ વખત કરવામાં આવે છે.
      -એક સીટીંગ (સારવાર) ના ૬૦૦-૧૦૦૦ રૂ ચાર્જ છે. ( વિઝિટ ફી સિવાય)
     લેસર સારવાર
      -લેસર મશીન થી આ સારવાર કરવામાં આવે છે.
     – દર ૧૦ -૧૫ દિવસે આ સારવાર રીપીટ કરવામાં આવે છે.
      -ઓછામાં ઓછા ૪-૬ વખત કરવામાં આવે છે.
      -એક સીટીંગ (સારવાર) ના ૧૦૦૦-૩૦૦૦ રૂ ચાર્જ છે.
                                  મારા અનુભવ નો નિચોડ અને સલાહ           HETA SKIN CLINIC
      -ડાઘ ઓછા મટે તે ચાલે આડ અસર થાય તેવું ના કરાય
      -આર્થિક સ્થિતિ ને માન આપીને સારવાર નો વિકલ્પ પસંદ કરો.
      -જો ડાઘ ની સારવાર એકદમ સરળ હોત તો આ નો એક પણ દર્દી જોવા ના મળે.
-જેણે સુંદર દેખાવામાં રસ છે, જરૂરિયાત મુજબ ખર્ચ કરી શકે છે અને ડૉક્ટર ની સલાહ મુજબ  કાળજી રાખે છે તેણે મહત્તમ પરિણામ મળે