પી આર પી (પ્લેટલેટ રિચ પ્લાજ઼મા) વિશે ઉપયોગી સામાન્ય માહિતી PRP IN SKIN

પી આર પી (પ્લેટલેટ રિચ પ્લાસ્મા) એટલે  રક્ત નું અમૃત

જે તે વ્યક્તિ ના લોહી માં થી બનાવવામાં આવેલ ખુબ ઊંચી માત્રામાં પ્લેટલેટ અને અન્ય ખૂબ જ ઉપયોગી ગ્રોથ ફેક્ટર  ધરાવતું પ્લાઝમા.

ગ્રોથ ફેક્ટર ના નામ
Tgf-beta
Fibroblast growth factor
Pdgf
Egf
Vegf
Ctgf
Igf 1 & 2
Platelet factor 4
Interleukin 8
Kgf

વ્યક્તિ ના લોહી ને ટેસ્ટ ટ્યૂબ માં લઈ સેન્ટ્રીફૂજ મશીન માં નિયમ પ્રમાણે ફેરવી અને પી આર પી (પ્લેટલેટ રિચ પ્લાસ્મા) બનાવવા માં આવે છે.

પી આર પી (પ્લેટલેટ રિચ પ્લાસ્મા) ના ઉપયોગો
૧- વાળ ના વિકાસ માટે, ટાલ ની સારવાર માટે, હેર ટ્રાન્સપ્લાન્ટ પછી
૨- સ્કાર ની સારવાર માટે – ખીલ અને ઈજા પછી ના જેવા સ્કાર ની સારવાર માટે
3- ચહેરા ની કાયાકલ્પ માટે, ગ્લો વધારવા, કરચલીઓ ધટાડવા
૪- ન રૂઝાતા ચાંદાઓ, ધા મટાડવા
૫- લાઈપોડરમેટોસ્ક્લેરોસીસ (લેગ પર ના ચરબી ના સોજા)
૬- સ્ટ્રેચ માકૅ
૭- કોડ – સફેદ ડાઘ

દર મહિને એક વખત એમ જરૂરિયાત મુજબ ૪ થી ૮ સેશન કરવા પડે.

જે તે વ્યક્તિ ના લોહી માં થી બનાવવામાં આવેલ હોવા થી કોઈ ગંભીર આડ અસર નથી.

વિઝીટ માટે ફોન કરો. ૯૯૦૪૯૧૬૬૭૭
૦૭૯ ૨૨૭૧૧૭૧૧.   સમય. ૧૧:૦૦ થી ૭:૩૦
Website www.hetaskinclinic.com
Like our page and join on facebook

https://www.facebook.com/DRHETA/

https://www.facebook.com/hetaskinclinic/